Telegram Group Search
ઘઉં, ચોખા કરતાં 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા મોંધા છે ?
Anonymous Quiz
53%
25%
28%
20%
13%
50%
6%
75%
એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ?
Anonymous Quiz
8%
39, 30
58%
42, 33
31%
41, 32
4%
43, 34
જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ?
Anonymous Quiz
24%
11 દિવસ
47%
9 દિવસ
16%
15 દિવસ
12%
6 દિવસ
એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?
Anonymous Quiz
27%
320
31%
240
27%
480
14%
600
એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ?
Anonymous Quiz
10%
30
40%
40
23%
25
27%
24
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમમાંથી જતી રહી તો હવે આ ખાદ્યાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે ?
Anonymous Quiz
13%
20 દિવસ
45%
36 દિવસ
34%
44 દિવસ
9%
24 દિવસ
જો એક કામ અમુક કારીગરો 26 દિવસમાં કરે છે. પરંતુ 3 કારીગરો વિદેશ જવાથી બાકીના કારીગરો દ્વારા તે કામ 28 દિવસમાં પુરું થાય છે તો કુલ કેટલા કારીગરો હશે ?
Anonymous Quiz
10%
34
37%
32
41%
42
12%
36
જે કામ 12 માણસો 9 દિવસમાં પુરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસોમાં પુરું કરે ?
Anonymous Quiz
9%
4
63%
6
24%
5
4%
7
એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 80 માણસોને કેટલા દિવસ ચાલે ?
Anonymous Quiz
11%
4 દિવસ
44%
8 દિવસ
40%
9 દિવસ
5%
6 દિવસ
Synonyms : IMPERCEPTIBLE
Anonymous Quiz
21%
Obvious
45%
Humble
28%
Mean
6%
Subtle
Synonyms : SEE
Anonymous Quiz
34%
Look
46%
Observe
12%
Stand
8%
Talk
Synonyms : CONTAIN
Anonymous Quiz
9%
Control
33%
Hold
35%
Express
24%
Prevent
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી
Anonymous Quiz
11%
નિસ્તેજ
24%
વસ્ત્રાભૂષણ
36%
શણગાર કરવો
28%
શણગાર વગરની
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ?
Anonymous Quiz
14%
સરળ
24%
ચોક્કસ
53%
કપટરહિત
8%
સાલસ
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ?
Anonymous Quiz
14%
ખેલ
31%
પ્રપંચ
36%
તળાવ
20%
યુક્તિ
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ
Anonymous Quiz
13%
દેડકો
35%
સુકુ ઘાસ
31%
ગધેડો
21%
અભિમાન
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર
Anonymous Quiz
16%
પાપ
22%
ઘાત
42%
ગોત્ર
20%
અંગ
આજે રાત્રે 8 કલાકે Live 🔴

ગુજરાતનો ઈતિહાસ | History of Gujarat | EP-5 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
હા, એ જ જોશ સાથે

»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા
દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ
માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/tUEPA1DUPz0?si=dDcz56lEJWR1hzkS

✦Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸  Join Telegram ⤵️
https://www.tg-me.com/Ranjitsir Professional Institute ®/com.rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️    
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸  Fecebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
2024/06/26 06:04:26
Back to Top
HTML Embed Code: